અમરેલી

માગૅ અને મકાન મંત્રી પુણેૅશભાઈ મોદી તરફથી અમરેલી સંસદીય વિસ્તારના માગોૅ માટે રૂા. ૧૩.૧પ કરોડ રકમને મંજુરી

સાંસદ નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માગૅ મકાન મંત્રી પુણેૅશભાઈ મોદીનો સહદય આભાર વ્યકત કયોૅ

ગુજરાત સરકારના માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદી દ્વારા ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ અમરેલી સંસદીય વિસ્તારના ચાર માગોૅને કાચા થી ડામર ની કામગીરી અને બે માગોૅને ૭ વષૅ રીસફેૅસીંગની કામગીરીના કામ માટે રૂા. ૧૩.૧પ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન. માગૅ મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો અમરેલી સંસદીય વિસ્તારના લોકો વતી સહદય આભાર વ્યકત કરેલ છે.

માન. મંત્રીશ્રી તરફથી મંજુર કરવામાં આવેલ માગોૅના કામોની વિગત નીચે મુજબ છે.

ક્રમ તાલુકો રસ્તાનું નામ સુચિત કામગીરી રકમ (લાખમાં)
૧ બાબરા નાની કુંડળ – ઈતરીયા (૪.૦૦ કીમી) કાચા થી ડામર પ,પઈડડ
ર સાવરકુંડલા શેલણા થી ગારીયાધાર (ર.૦૦ કીમી) કાચા થી ડામર ×ડડઈડડ
૩ સાવરકુંડલા બાઢા થી મોટા જીંજુડા (૪.૦૦ કીમી) કાચા થી ડામર ઘઘડઈડડ
૪ જેસર નવી કાંત્રોડી થી જુની કાંત્રોડી (ર.૦૦ કીમી) કાચા થી ડામર ક્ષ્ડડઈડડ
પ બાબરા જામબરવાળા થી હીરાણા રોડ (૪.૦૦ કીમી) ૭ વષૅ રીસફેૅસીંગ ટડઈડડ
૬ લાઠી હીરાણા એપ્રોચ રોડ (૩.૦૦ કીમી) ૭ વષૅ રીસફેૅસીંગ ણડઈડડ

Related Posts