ભાવનગર મુંબઈ સ્થિત માનવ જ્યોત સંસ્થા ગુજરાત અને મુંબઈની સેવાલક્ષી સંસ્થાઓને પૂરક બનતી એક પર દુઃખભંજક સેવા કરતી માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ભાવનગરની સેવા કાર્ય કરતી ૧૦ સામાજિક સંસ્થાઓનુ સન્માન કાર્યક્રમ તા.૩૧ મે ના રોજ ગોવર્ધન હવેલી ખાતે યોજવામાં આવેલ. આ પ્રસંગે માનવ જ્યોત સંસ્થા દ્વારા શિશુવિહારનું સન્માન કરવામાં આવ્યુ. સંસ્થાના ચીફ કોડીનેટર શ્રી હિનાબહેન ભટ્ટ ,શ્રી પ્રીતિબહેન ભટ્ટ અને શ્રી મનીષાબહેન કણબીએ સ્વીકાર્યું હતું..
માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિશુવિહાર સહિત વિશિષ્ટ સેવા બદલ ભાવનગર ની ૧૦ સંસ્થા ઓનું સન્માન

Recent Comments