મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મરેન્દ્ર મોદી સાથે દેશની રાજધાનીમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત બાબતે મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું કે, વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા તે બદલ તેમને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ અવસર એ તેઓનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી રાજ્યના સર્વાંગી વિકાસ હેતુ ચર્ચા કરવામાં આવી હતી.
Recent Comments