રાજય ના મેગા સીટી એવા રાજકોટ , સુરત, વડોદરા અને અમદાવાદ આરટીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય સવારે ૭.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કરવાની માંગ કરાઈ છે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો સમય સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધીનો છે. પરંતુ કોરોના લીધે આ મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટનો વેઇટિંગ પિરિયડ વધીને દોઢથી બે મહિનાનો થઇ ગયો હોવાથી ટેસ્ટ ટ્રેકનો સમય વધારવા તંત્રે ર્નિણય લેવા વિચારી રહી છે .
ડ્રાઇવિંગ ટેસ્ટ પર વેઇટિંગ પિરિયડ વધતાં વાહન વ્યવહાર વિભાગે દરરોજ બમણાં ટેસ્ટ લેવાનું વિચારી ટ્રેકના સમયમાં વધારો કરવા ર્નિણય લીધો છે. ત્યારે કર્મચારીઓના પર કામનું ભારણ નહીં વધે તે માટે બે શિફટમાં કામગીરી કરાશે.
પહેલી શિફટમાં સવારે ૭.૩૦થી ૨ વાગ્યા સુધી અને બપોરે ૨.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી બીજી શિટમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરો ફરજ બજાવશે.ત્યારે કર્મચારીઓના પર કામનું ભારણ નહીં વધે તે માટે બે
Recent Comments