મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉજવાઇ રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંડા ગામે સરપંચ વાલાભાઇ સાટીયાના વડપણ હેઠળ રાજકીય આગેવાન પુનાભાઇ ગજેરા, તલાટી મંત્રી , આંગણવાડી કાર્યકરો, હેલ્થ વર્કરો, ગામજનો તેમજ પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડાના શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણ, ઓ.એસ. ભાવેશભાઇ સોનપાલ, પીયુષભાઇ વ્યાસ, તેમજ ડી.પી.સર અને શાળાના વિધાર્થીઓની ઉપસ્થિતિમાં મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયેલ. જેમા સહુએ દીપ પ્રાગટ્ય કરી વીરોને શ્રદ્ધાંજલી પાઠવી તેમજ વતનની મીટ્ટીને કળશમાં ભરી દીલ્હી મોકલવાની વ્યવસ્થા કરી હતી. તથા વૃક્ષારોપણ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.
મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉજવાઇ રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંડા ગામે ઉજવણી

Recent Comments