ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દરેક લુકમાં સુંદર લાગે છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી ફેન્સને દિવાના બનાવે છે. હવે ફરી એકવાર એક્ટ્રેસે તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તેની ક્યૂટનેસ જાેઈને તમે પણ હેરાન થઈ જશો. ઈન્સ્ટાગ્રામ પર તમે તેની સુંદર તસવીરો વાયરલ થઈ રહી છે. મોનાલિસાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ફેન્સ તેની એક ઝલક માટે આતુર રહે છે. અંતરા બિસ્વાસ ઉર્ફે મોનાલિસા તેના સિઝલિંગ અને ગ્લેમરસ અવતારથી ફેન્સને દિવાના બનાવે છે.. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. મોનાલિસાની ગ્લેમરસ અને ટ્રેડિશનલ સ્ટાઈલ તો જાેઈ જ હશે પરંતુ તમે તેને આ લુકમાં ભાગ્યે જ જાેઈ હશે. લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ ક્યૂટ લુકમાં જાેવા મળે છે. મોનાલિસાનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેના ફેન્સ તેની હોટનેસ અને ફિટનેસના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે તેના વખાણ કરતા લખ્યું છે કે વેરી ડેંઝરસ લુક. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે લુકિંગ સો બ્યૂટીફુલ.
મોનાલિસાએ બોડીકોન આઉટફિટમાં દેખાઈ ખુબ સુંદર, તસ્વીરો થઇ વાઈરલ

Recent Comments