અમરેલી ગુજરાતનો વાંક શું? તેવા વેધક સાવલ સાથે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ ચુંટણીમાં નીચે મુજબ ચુંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો…. તે અંગે પ્રતિક્રિયા આપતાં લાઠીના ધારાસભ્ય શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું કે દેશમાં ભાજપનું રાજ આવ્યું તેના પાયામાં ગુજરાત છે તો ગુજરાતની પ્રજાનું શું વાંક ખેડૂતોને ખેતી માટે ૨૪ કલાક મફત વીજળી મળશે. ગુજરાતમાં ખેડૂતોને કેમ નહીકામ કરતી મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓને મફત સ્કૂટી આપવામાં આવશે. ગુજરાતી બેટી નો શું વાંક ભણતા વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે.દરેક પરિવારને વર્ષમાં ગેસના ૨. બાટલા મફત આપવામાં આવશે. ગુજરાતના પરિવારનું શું તેનો ભાજપ જવાબ આપે ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાને બસમાં મફત મુસાફરી.યુ.પીમાં ખેડૂતોને ખેતી માટે ૨૪ કલાક મફત વીજળી મળશે પણ ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપને મત આપતા ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને બેરોજગારોને ભાજપ ઠેંગો આપશે.. તેમ શ્રી ઠુમ્મરે જણાવી ભાજપનો ખુલાસો કરે તેવી માગણી કરી હતી
યુ પી ચૂંટણી ઢંઢેરા બાદ ધારાસભ્ય ઠુંમરે કર્યો વેધક સવાલ ગુજરાતનો વાંક શું?

Recent Comments