ભાવનગર

રંઘોળાના શ્રી વૈશાલીબાળા દ્વારા અપાયું ઉદ્બોધન

રંઘોળાના કથાકાર શ્રી વૈશાલીબાળા દ્વારા મહિલા શક્તિ વિશે અપાયું ઉદ્બોધન ઉત્તરસંડા ખાતે યોજાયેલ મહિલા સંમેલનમાં મહિલા વક્તાઓ જોડાયા ઈશ્વરિયા બુધવાર તા.૨૧-૨-૨૦૨૪ ઉત્તરસંડા ખાતે યોજાયેલ મહિલા સંમેલનમાં મહિલા વક્તાઓ જોડાયા હતા અહીંયા રંઘોળાના કથાકાર શ્રી વૈશાલીબાળા દ્વારા મહિલા શક્તિ વિશે ઉદ્બોધન અપાયું. નડિયાદ જિલ્લાના ઉત્તરસંડામાં ‘પરિવાર, સમાજ અને ધર્મમાં નારીની ભૂમિકા’ વિશે મહિલા સંમેલન યોજાઈ ગયું, જેમાં રંઘોળાના કથાકાર શ્રી વૈશાલીબાળા દ્વારા મહિલા શક્તિ વિશે ઉદ્બોધન અપાયું અને તેઓએ સનાતન ધર્મમાં નારી શક્તિ વિશે સુંદર છણાવટ રજૂ કરી.  આ મહિલા સંમેલનમાં શ્રી દેવી હેમલત્તા શાસ્ત્રીજી તથા શ્રી માં ધ્યાનમૂર્તિજી દ્વારા સનાતન શાસ્ત્ર અને સાંપ્રત ધર્મ સાથે મહિલા શક્તિ અંગે જાગૃતિ પ્રેરક વક્તવ્યો રજૂ થયાં.

Related Posts