રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર ટુ-પીસ બિકિનીનો ફોટો શેર કર્યો
બૉલીવુડ સેન્શેસન ગણાતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે, જેને જાેઈને લોકોના હોશ ઉડી ગયા છે. તેણે ફરી એકવાર બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. તેની આ આકર્ષક તસવીરે ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. રકુલ આ દિવસોમાં તેની ફિલ્મો કરતાં વધુ સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે સમાચારમાં છે. પરંતુ આ વખતે રકુલનો એવો લુક સામે આવ્યો છે કે લોકો તેને જાેઈને દંગ રહી ગયા છે. રકુલ આ તસવીરમાં લાલ રંગની બિકીની પહેરેલી જાેવા મળી હતી. રકુલનો આ તસવીરમાં કુલ અવતાર જાેવા મળી રહ્યો છે. આ ફોટોમાં રકુલ રેડ કલરની બિકીની પહેરેલી જાેવા મળી રહી છે. આ લૂકને પૂર્ણ કરવા અભિનેત્રીએ કલરફુલ શ્રગ કેરી કર્યું છે.
અભિનેત્રીએ તેના પરફેક્ટ ફિગરને આ તસવીરમાં ફ્લોન્ટ કર્યું છે. જાે કે, આવું પહેલીવાર જ નથી થયું કે જ્યારે રકુલના કુલ અને બોલ્ડ અંદાજની ચર્ચા ના કરવામાં આવી હોય. તેણીએ થોડા સમય પહેલા હોટ નિયૉન પિન્ક કલરના સ્વિમસ્યૂટમાં પણ તસવીર અપલોડ કરી હતી. રકુલે આ ઉપરાંત, તાજેતરમાં પાણીની વચ્ચે ઊભા રહીને ‘જેહૌજજીઙ્ઘ’ તસવીર પીએન શેર કરી હતી. જેમાં તેણી ક્રિસ-ક્રોસ બેક ડિઝાઇનવાળી બિકિની સ્યૂટમાં નજર આવી રહી હતી. આ તસવીર પણ ઇન્ટરનેટ ખૂબ જ વાઇરલ થઈ હર્ત રકુલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે ઘણી ફિલ્મો છે. ટૂંક સમયમાં તેણી ‘અટેક’, ‘રનવે ૩૪’, ‘ડૉક્ટર જી’, ‘છત્રીવાલી’ અને ‘થેંક ગોડ’ ફિલ્મોમાં જાેવા મળશે. હિન્દી સિનેમા સિવાય રકુલ પાસે સાઉથની ઘણી ફિલ્મોની પણ ઓફર છે.
Recent Comments