હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરતી સંસ્કૃતિ અને એના પાયા ના તહેવાર એમાંનો રક્ષાબંધનનો તહેવાર જે ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો તહેવાર ગણવામાં આવે છે સરકાર શ્રી દ્વારા આ તહેવાર દરમિયાન જાહેર રજા ની અમલવારી કરવાનો હુકમ હોવા છતાં આ હુકમનો ઉલાળીયો કરી શૈક્ષણિક કાર્ય ના નામે વિદ્યાર્થીનીઓને પરેશાન કરતા હોવાનું પણ જાણી રહ્યું છે સતાધારી પક્ષના રાજકીય નેજા હેઠળ ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ આ નિયમનું પાલન ન કરતી હોય ત્યારે અમરેલી યુવક કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરીયા અને તેજસ મસરાણી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર સંસ્થા સામે શિક્ષાત્મક અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રક્ષાબંધનની જાહેર રજા ની કડકપણે અમલવારી કરાવો : યુવક કોંગ્રેસ

Recent Comments