રાજકોટનો જાેખમી સ્ટંટનો વીડિયો વાઈરલ, બાઈક પર સવાર
રાજકોટ,ગુજરાત રાજ્યમાં અવારનવાર જાેખમી સ્ટંટના વીડિયો વાયરલ થાય છે.ત્યારે રાજકોટમાં ફરી એક વાર જાેખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર એક બાઈક પર ૬ લોકોએ સવારી કરી જાેખમી સ્ટંટ કર્યો હતો. રસ્તા પર ભારે વાહનોની અવરજવરના રસ્તા ઉપર આ પ્રકારની સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે વાહન ચાલકોની બેદરકારી અંગે પણ ઘણા સવાલો ઉભા થાય છે.
Recent Comments