સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ જીલ્લા કિસાન મૉરચાની આગામી કાર્યક્રમોની તૈયારી માટે બેઠક મળી.

રાજકોટ જીલ્લા કિસાન મૉરચા ની બેઠક મળી હતી. જેમાં આગામી કાર્યક્રમોની ચચાઁ કરવા મા આવેલ આ બેઠક પ્રદેશ કિસાન મૉરચા ના મહામંત્રી હિરેન હિરપરા ના અધ્યક્ષતા માં મળી હતી જેમા જીલ્લા ભાજપ ના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાગેલા,કિસાન મૉરચા ના મંત્રી વિજયભાઈ કૉરાટ જીલ્લા કિસાન મૉરચા ના પદાઅધિકારી ઑ ની બેઠક મળી

Related Posts