રાજકોટ શહેર માં સદભાવના વૃદ્ધાશ્રમ ની વધુ એક સેવા પ્રારંભાય દર્દી નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સેવાની ભાવનાથી મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે ‘નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે અહીયા દવા આપવામાં આવે છે ૧૫% થી ૬૦ % સુધી ડિસ્કાઉન્ટ મળે છે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર રૂમ ૧૦/૧૧/૧૨ ગ્રાઉન્ડ ફ્લોર આર.કે. પ્રાઈમ સિલ્વર હાઇટ પાસે, નાના મવા ચોક ૧૫૦ ફૂટ રીંગ રોડ,રાજકોટ M. 63510 12182 વધુ માં વધુ લોકો લાભ લેવા અનુરોધ
રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ની વધુ એક સેવા નો પ્રારંભ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ





















Recent Comments