અમરેલી

રાજય માગૅ અને મકાન મંત્રી તરફથી અમરેલી જીલ્લાના માગોૅ માટે રૂા. ર૬.૧પ કરોડ રકમને મંજુરી

ગુજરાત સરકારના રાજય માગૅ અને મકાન મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકમૉ (પંચાલ) દ્વારા ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ અમરેલી જીલ્લાના પાંચ નોન પ્લાન માગોૅના જોબ નંબર અને એક મેજર પુલના કામ માટે કુલ રૂા. ર૬.૧પ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન. રાજય માગૅ મકાન મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલનો અમરેલી જીલ્લાના લોકો વતી સહદય આભાર વ્યકત કરેલ છે.

Related Posts