રાજુલામાં ‘‘રોયલ એનફિલ્ડ” બાઈકનાં શોરૂમનો શુભારંભ
અમરેલી, ધારી બાદ હવે રાજુલા ખાતે ભભરોયલ એનફિલ્ડભભ બાઇકના શો-રૂમનો પ્રારંભ પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા, હાર્દિક સેંજલિયા, શરદ ધાનાણી, પરવેઝભાઇ ચૌહાણ સહિતના આગેવાનો, મિત્રો, શુભેચ્છકોની ઉપસ્થિતિમાં થયો હતો.
Recent Comments