અમરેલી

રાજુલા પો.સ્ટે . મફતપરા વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત શકુનિઓને રોકડા રૂ .૧૩,૪૫૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ

 મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી નાઓએ આગામી સમયમાં ભીમ અગિયારસનો તહેવાર આવતો હોય અને આ તહેવારમાં જુગાર રમવાનું ચલણ હોય જેથી અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે પો.ઇન્સ.શ્રી ડો. એલ.કે.જેઠવા સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ ટીમે રાજુલા મફતપરા વિસ્તારમાંથી જાહેરમાં હાર જીતનો જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂ .૧૩,૪૫૦ / -ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે રીક સુલ ન પોર્ટ વિ પકડાયેલ આરોપીઓ ( ૧ ) ઓઘડભાઇ કાનજીભાઇ મકવાણા ઉ.વ .૪૦ ધંધો.ડ્રાઇવીંગ ( ૨ ) જેરામભાઇ રણછોડભાઇ કણજરીયા ઉ .વ .૬૦ ધંધો.નિવૃત ( ૩  ) મુકેશભાઇ ગોબરભાઇ જોળીયા ઉ.વ .૨૫ ધંધો.હીરા ઘસવાનો ( ૪ ) મુકેશભાઇ મનુભાઇ બારૈયા ઉ.વ .૨૫ ધંધો.હીરા ઘસવાનો ( ૫ ) હીંમતભાઇ પોપટભાઇ મકવાણા ઉ.વ .૩૫ ધંધો.ડ્રાઇવીંગ ( ૬ ) કિશોરભાઇ ભાણાભાઇ પરમાર ઉ. વ .૨૭ ધંધો.મજુરી ( ૭ ) સુંદરભાઇ ભીખાભાઇ સોલંકી ઉ.વ .૧૯ ધંધો.મજુરી રહે.તમામ રાજુલા વડલી રોડ મફતપરા વિસ્તાર તા.રાજુલા જિ.અમરેલી Ð આ કામગીરી પો.ઇન્સ.શ્રી ડો.એલ.કે.જેઠવા સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે . તથા હેડ કોન્સ . બી.એમ.વાળા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ . ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા પો.કોન્સ . સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા મનસુખભાઇ મસરીભાઇ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Related Posts