fbpx
ગુજરાત

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જશોનાથ મંદિરથી ખોડિયાર મંદિર સુધી પગપાળા જશે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તા: ૩૦/૧૦/૨૦૨૨ને રવિવારે બપોરના ૦૨.૩૦ કલાકે જશોનાથ મંદિરથી ખોડિયાર મંદિર સુધી પગપાળા જશે. આ પદયાત્રામાં ભાવનગર કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ,  શુભચિંતકો, શુભેચ્છકો, મિત્રો, વિવિધ સ્થળોએથી જોડાશે.

 બપોરે ૨.૩૦ કલાકે       જશોનાથમંદિરે દર્શન તથા બ્રહમસમાજ તરફથી શુભેચ્છા આશિષ.

       બપોરે ૨.૪૫  કલાકે       આંબેડકરજી, ગાંધીજી, તથા ભગવાન બુધ્દ્ધની પ્રતિમાને ફૂલહાર

       બપોરે ૩.૦૦ કલાકે        પાનવાડી ખાતે શુભચિંતકો સાથે મિલન.

       બપોરે ૩.૧૦ કલાકે        એસ.ટી. બસ સ્ટોપ ખાતે શુભચિંતકોનું મિલન.

બપોરે ૩.૧૫ કલાકે        નિલમબાગ ખાતે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પમાલા.

       બપોરે ૩.૨૫ કલાકે        વિઠ્ઠલવાડી ખાતે શુભચિંતકો સાથે મિલન.

       બપોરે ૩.૩૫ કલાકે        વિશ્વકર્મા ચોક ખાતે શુભચિંતકો સાથે મિલન.

       બપોરે ૩.૫૦ કલાકે        શાસ્ત્રીનગર ખાતે જૈન દેરાસરમાં દર્શન.

       બપોરે ૪.૦૦ કલાકે        ગઢેચી વડલા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પમાંલા

       બપોરે ૪.૧૫ કલાકે        સરિતા સોસાયટીના નાકે શુભચિંતકો સાથે મિલન. ,

       બપોરે ૪.૩૦ કલાકે        મીલટરી સોસાયટી ખાતે શુભચિંતકો સાથે મિલન.    

       સાંજે ૪.૪૫ કલાકે          ગાયત્રીમંદિર ખાતે દર્શન તથા ટ્રસ્ટીઓ સાથે મિલન.

       સાંજે ૪.૫૫ કલાકે          શિક્ષક સોસાયટીના નાકે શુભચિંતકો સાથે મિલન.

       સાંજે  ૫.૦૦ કલાકે         રાજુભાઈ રેતીવાળાને ત્યાં શુભચિંતકો સાથે મિલન.

       સાંજે  ૫.૨૦ કલાકે         શ્રી મસ્તરામબાપાના મંદિરે દર્શન.

       સાંજે  ૫.૩૦ કલાકે         સ્વામિનારાયણ મંદિરે દર્શન,

       સાંજે  ૫.૪૦ કલાકે         ખાડાવાળા મેલડીમાંનાં મંદિરે.

       સાજે  ૫.૫૦ કલાકે         સ્વામિનારાયણ મંદિર યાર્ડ પાસે,

સાંજે  ૬.૦૦ કલાકે         આખલોલ મહાદેવ મંદિરે દર્શન અને શુભચિંતકો સાથે મિલન

       સાંજે  ૬.૧૦ કલાકે         નારી ચોકડી ખાતે શુભચિંતકો સાથે મિલન..

       સાંજે  ૬.૨૦ કલાકે         નાની ખોડિયાર મંદિરે દર્શન.

       સાંજે  ૬.૫૦ કલાકે        વરતેજનાં શુભચિંતકો સાથે મિલન.

       સાંજે  ૭.૩૦ કલાકે        નવાગામ મામાના ઓટલે દર્શન તથા પાંચપીરના દર્શન તથા 

નવાગામમાં આગેવાનો સાથે મિલન.

       રાત્રે  ૮.૦૦ કલાકે         ખોડિયારમંદિર વળાંકનાં નાકે શિહોરના શુભચિંતકો સાથે મિલન

       રાત્રે  ૯.૦૦ કલાકે         ખોડિયાર મંદિરે દર્શન તથા આભાર દર્શન.

Follow Me:

Related Posts