રૂપિયા 3 કરોડ દસ લાખના ખર્ચે કુંકાવાવ તાલુકા પંચાયતનું નવું બિલ્ડિગ મંજૂર કરાવતા કૌશિક વેકરિયા

ગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકઅનેઅમરેલીવિધાનસભાનાયુવાધારાસભ્યએવાકૌશિકવેકરિયાજ્યારથીધારાસભ્યબન્યાછે,ત્યારથીમતવિસ્તારનેવિકાસનીએકપછીએકઅનોખીભેટઆપીરહ્યાછે.અમરેલીવિસ્તારનીપ્રજાએમૂકેલોવિશ્વાસલેખેલાગ્યોહોયએવુંવિસ્તારનીપ્રજાઅનુભવીરહીછે.વિસ્તારનાયુવાધારાસભ્યનાપ્રયત્નોથીકુંકાવાવતાલુકાનેનવુંતાલુકાપંચાયતબિલ્ડીંગમંજૂરકરવામાંઆવ્યુંછે.
તાલુકાપંચાયતનાનવાબિલ્ડીંગમાટેકૌશિકભાઈવેકરિયાએમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલઅનેપંચાયતરાજ્યમંત્રીબચુભાઈખાબડનેરજૂઆતકરીહતી. જેનેગ્રાહ્યરાખીનેસરકારદ્વારારૂપિયા3કરોડદસલાખનીરકમમંજૂરકરવામાંઆવીછે.સાથેગ્રાઉન્ડલેવલઅનેગાર્ડનીંગમાટેરૂપિયા15લાખનાકામોમનરેગાયોજનાહેઠળઅલગથીકરવાનીપણમંજૂરીમળીછે.સરકારશ્રીનાપંચાયતગ્રામગૃહનિર્માણઅનેગ્રામવિકાસવિભાગદ્વારાતા.26/12/2023 નાલેટરથીઆકામનેમંજૂરીમળતાંટૂંકસમયમાંતાલુકાપંચાયતનાનવાબિલ્ડિંગનુંકામશરૂકરવામાંઆવશે.
Recent Comments