અમરેલી

લાઠી ખાતે કલાપી વિનય મંદિર હાઇસ્કુલમાં યોજાશે કવિ શ્રી કલાપીની પુણ્યતિથિએ સ્વરાંજલિ

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરનાં આર્થિક સહયોગથી ,આરાધના ચેરીટેબલ ટ્રસ્ટને સથવારે,રામાયણ સિરિયલથી સીતાના રોલ દ્વારા ઘરે ઘરે લોકપ્રિય થયેલા અને એકસ.સાંસદ શ્રીમતી દીપિકા ચિખલીયા ટોપીવાલા પ્રસ્તુતકવિ શ્રી કલાપીની પુણ્યતિથિએ તેમનાજ માદરે વતન લાઠી ખાતે તેમની કવિતાઓ ને સ્વરબદ્ધ કરી ને ગુજરાતના જાણીતા કલાકારો ભૂપેન્દ્ર બારોટ તેમજ તેમનું કલાવૃંદ સ્વરાંજલિ આપશે તેમજ વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ તેમને યાદ કરી ને શબ્દાંજલી આપશે….આ કાર્યક્રમ વિના મૂલ્યે હોઇ લાઠી તેમજ  આસપાસના પંથકના સૌ કળા પ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ

Related Posts