fbpx
અમરેલી

લાઠી તાલુકા ગ્રામ્ય માં તલાટી મંત્રી ની અનિયમિત અને ઇન્ચાર્જ તલાટી ઓની સતત ગેરહાજરી ની વધતી ફરિયાદો થી ધારાસભ્ય ઠુંમરે તાલુકા વિકાસ અધિકારી ધ્યાન દોરતા હાજરી નો પરિપત્ર કર્યો

દામનગર ગ્રામ્ય વિસ્તારો માં અનિયમિત અને ઇન્ચાર્જ તલાટી મંત્રી ની સમસ્યા ની વધતી ફરિયાદો ની ધારાસભ્ય ઠુંમર સુધી રજૂઆતો ગ્રામ્ય વિસ્તારો માં અનિયમિત તલાટી મંત્રી ઓની સતત ગેરહાજરી અંગે સમસ્યા ભોગવતા લોકો મહત્વ ના કામો અંગે ધારાસભ્ય ને વાકેફ કરતા ઠુંમરે આ પ્રશ્ને અંગે તાલુકા વિકાસ અધિકારી અને અમરેલી જિલ્લા પંચાયત સુધી ધ્યાન દોરતા તાલુકા વિકાસ અધિકારી લાઠી એ તલાટી ની હાજરી અંગે કરેલ પરિપત્ર થી ગ્રામ્ય વિસ્તારો ને અવગત ઠુંમરે જણાવ્યું હતું કે નં. તા.પ/તકમ/ગ્રા.પં  હાજરી /૦૨/૨૦૨૨ તાલુકા પંચાયત કચેરી લાઠી તા૦૯/૦૨/૨૦૨૨ પરિપત્ર કરી લાઠી તાલુકા ના ગ્રામ્ય ના તલાટી કમ મંત્રી ઓએ રેગ્યુલર સેજા ના ગ્રુપ માં સોમવાર બુધવાર શનિવાર  થતા ચાર્જ ના સેજા ગ્રુપ મંગળવાર અને શુક્રવારે હાજર રહેવાની ચૂસના નું બોર્ડ ગ્રામ પંચાયત કચેરી એ લગાડવા ની તાકીદે અમલવારી તાલુકા.વિકાસ અધિકારી શ્રી લાઠી ની સ્પષ્ટ ચૂસના હોવા છતાં અનિયમિત તલાટી અંગે હાજરી ના દિવસે ગેરહાજર રહે તેવા કિસ્સામાં માં ગામ માથી ગ્રામ પંચાયત સરપંચ સભ્ય અથવા પાંચ ગ્રામજનો એ સત્ય પંચરોજ કામ કરી ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને મોકલવા અનુરોધ કર્યો છે 

Follow Me:

Related Posts