અમરેલી

લાઠી તાલુકા ના ગ્રામ્ય ના સરપંચો ને ગ્રામ્ય વિકાસ કામો ની દરખાસ્ત માટે અનુરોધ કરતા અગ્રણી ઓ

લાઠી તાલુકા ના દરેક સરપંચ શ્રી ને ખાસ અનુરોધ કે વર્ષ ૨૨-૨૩માટેનું માનનીય ધારાસભ્ય શ્રી ની ગ્રાન્ટ તથા ATVT ની ગ્રાન્ટ તથા તાલુકા ના આયોજન નુ કામ જે ગામ માં જે જરૂરિયાત હોય ગામના વિકાસ માટે દરેક ગ્રામ પંચાયત ના લેટરપેડ પર અલગ અલગ ત્રણેય માંગણી ૧. ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર ૨. પ્રાંત અધિકારી સાહેબ ૩. તાલુકા વિકાસ અધિકારી લાઠી ને લખી હમણાં બધા કામના આયોજન કરવા ના હોવાથી તાત્કાલિક દરેક સરપંચો એ ધારાસભ્ય શ્રી ની કાર્યાલય લાઠી ખાતે પોંહચતું કરવું કાર્યાલય સ્થળમારુતિ નંદન બંગ્લોઝ અમરેલી રોડ LIC ઓફિસ પાસેલાઠી કોંટેક્ટ નંબર આંબાભાઇ કાકડિયા 7043326299 અહેમદ શેખ 9978918891 નો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો 

Related Posts