લાઠી તાલુકા ના જરખિયા ખાતે વંદે ગુજરાત રથ ના આગમન પૂર્વે મહિલા અને બાળ વિકાસ વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ ની અધ્યક્ષતા માં આઈ સી ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ ની ઉપસ્થિતિ માં વાનગી નિર્દેશન યોજાયું અને સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ તમામ આંગણવાળી વર્કર હેલ્પર બહેનો જરખિયા પ્રાથમિક આરોગ્ય વિભાગ ના કર્મચારી આઈ સી ડી એસ યોજના અંતર્ગત બાળ અને કિશોરી ઓ અને સગર્ભા માતા ને માતૃ શક્તિ પૂર્ણ શક્તિ બાલ શક્તિ જેવી પોષણ યોજના ની સમજ સાથે વજન ઉંચાઈ સહિત ની બાબતો થી અવગત કરાયા હતા અને પોષણ આરોગ્ય શિક્ષણ થી અવગત કરી આઈ સી ડી એસ યોજન અંતર્ગત વિવિધ પૂર્ણ પોષણ પેકેટ વિતરણ કરાયા હતા
લાઠી તાલુકા ના જરખિયા ખાતે વંદે ગુજરાત વિકાસ રથ પૂર્વે આઈ સી ડી એસ દ્વારા વાનગી સ્પર્ધા નિર્દેશન

Recent Comments