લાઠી તાલુકા પેન્શનર સમાજ પરિવાર દ્વારા શ્રીમતી ન.હ સંધવી કન્યા વિધાલય ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થી ઓને તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા મંત્રી એમ ડી તલસાણીયા અધ્યક્ષ બી એલ ડેર સદસ્ય ભોગીલાલ માલવાણીયા બાબુભાઇ વી મકવાણા સાહેબ સહિત ના ઓએ વિદ્યાર્થી ઓને ગુલાબ નું પુષ્પ આપી શુભેચ્છા પાઠવી હતી પરીક્ષા નું સુચારુ સુંદર સંચાલન કરતા સંધવી કન્યા વિધાલય ના પ્રિન્સિપાલ દર્શનાબેન ગીડા ને પુષ્પગૂંચ પાઠવી શુભેચ્છા આપી હતી સખ્ત મહેનત અને નિષ્ઠા થી વિદ્યા અભ્યાસ બાદ શિક્ષણ ની આ કસોટી માં સિદ્ધિ મેળવી ઉચ્ચપદ પ્રાપ્ત કરો તેવી વિદ્યાર્થી ઓને શુભેચ્છા પાઠવી હતી
લાઠી તાલુકા પેન્શનર સમાજ પરિવારે સંધવી કન્યા વિધાલય ખાતે બોર્ડ ના પરિક્ષાર્થી ઓને પુષ્પ અર્પિ શુભેચ્છા પાઠવી

Recent Comments