લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી બેઠક મળી
લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી બેઠક યોજાઇ લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી ની બેઠક માં કાર્યદક્ષ બી એલ ડેર ની અધ્યક્ષતા યોજાય પ્રાથના દીપ પ્રાગટય બાદ મૃત્યુ પામેલ પેન્શનરો દિવંગત આત્મા શાંતિ માટે બે મિનિટ મોન પાળી શ્રધાંજલિ અપાય હતી ગત વર્ષ ના આવક ખર્ચ ના હિસાબો વંચાણે લેવાયા આગામી જનરલ સભા લાઠી મુકામે મેં માસ ની તા.૨૨/૫/૨૨ ના અંમા માં રાખવા નિર્ણય પૂર્વ પ્રમુખ શ્રી સન્માન કરવું વગેરે સર્વનુમતે ઠરાવેલ આ બેઠક માં લલિતભાઈ પંડયા પી આઈ ત્રિવેદી બટુકભાઈ વધાસિયા વી ડી ભટ્ટ ડાયાભાઇ સાવલિયા પદમાભાઈ સરોજબેન પંડયા શારદાબેન ખેર લતાબેન દવે બાદલભાઈ ભટ્ટ બાબુભાઇ મકવાણા એ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ કારોબારી બેઠક ને સફળ બનાવવા માટે બી જી અગ્રાવત એમ ડી તલસાણીયા બટુકભાઈ વનરા હમીદભાઈ બાબુભાઇ રાણવા ભોગીભાઈ માલવણીયા મનસુખભાઇ માંડાણી એ ખૂબજ મહેનત કરેલ તાલુકા પેન્શનર સમાજ ને બાદલભાઈ ભટ્ટ તરફ થી સિલિગ ફેન ભેટ કરવા માં આવ્યો મીટીંગ નું સફળ સંચાલન પ્રમુખ જે એન ભાલાળા એ કરેલ લલિતભાઈ પંડયા એ આભારવિધિ કરેલ તમામ પેન્શનર સમાજ લાઠી ના સભ્યો એ હાજરી આપી હતી
Recent Comments