અમરેલી સાવરકુંડલા માર્કેટ યાર્ડ આવતીકાલે રામનવમીનો તહેવાર હોય માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે આવતીકાલે તારીખ ૧૭ – ૪-૨૦૨૪ ને બુધવારના રોજ રામનવમીનો તહેવાર હોવાથી સાવરકુંડલા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહશે જેની તમામે નોંધ લેવા જાહેર સૂચના. Tags: Post navigation Previous Previous post: આવતીકાલે સાવરકુંડલા શહેરમાં રામનનમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ઠેર ઠેર રામલલ્લાના સ્વાગત માટે માનવમહેરામણ ઉમટશે. Next Next post: સાવરકુંડલા નગરપાલીકાના સુપરવાઈઝર પરષોત્તમભાઈ મારુંનું દુઃખદ અવસાન થતાં સફાઈ કર્મચારીઓ દ્વારા એક કલાક વધુ સફાઈ કરી મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી. Related Posts આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત સરકારી આરામગૃહો;ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા પર પ્રતિબંધ બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વતન પ્રેમી દાતા દડિયા પરિવારના સહયોગથી સિલાઈ મશીન અર્પણ લીલીયા તાલુકાના પીપળવા મુકામે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું
Recent Comments