લાઠી શહેર માં નગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત મેઈન બજારો માં દવા છંટકાવ અને સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરાઈ હતી શહેર માં સ્વચ્છતા અભિયાન અને દવા છટકાવ કરાય શહેરીજનો ના નિરામય આરોગ્ય માટે સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા શહેર ની મુખ્ય બજારો જાહેર સ્થળો સહિત વિવિધ વિસ્તારો સુંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું
લાઠી નગરપાલિકા તંત્ર દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો સ્વચ્છતા અભિયાન અને દવા છટકાવ


















Recent Comments