fbpx
અમરેલી

લાઠી ના પીપળવા માં આર્યુંવેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો 

દામનગર  અમરેલી જિલ્લા પંચાયત કચેરી, આયુર્વેદ શાખા- અમરેલી તથા જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના શાખપુર ના મેડિકલ ઓફિસર ડો.ખોડીદાસ શુક્લા,સરકારી આયુર્વેદ દવાખાનું શેખ પીપરિયા ના મે. ઓ ડો.કાર્તિકભાઈ સોલંકી અને ભૂરખીયા ના મેડિકલ ઓફીસર ડો. સાગર જોશી દ્વારા  પીપળવા હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરેલ જેનું ઉદઘાટન અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ  ઈતેશભાઈ મહેતા અને પીપળવા ના દાતા યુવા ઉદ્યોગપતિ હરેશભાઈ ઠુંમર ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે  વિશ્વ હિન્દુ પરિષદ દામનગર પ્રખડ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પરમાર,અશોકભાઈ ઠુંમર મેડિકલ ઓફિસર શ્રુતિબેન પટેલ દેહુરભાઈ કનાળા, ઉપસ્થિત રહેલ આ કેમ્પ માં ૧૦૦ કરતા પણ વધુ  દર્દીઓ એ લાભ લીધે આ સમગ્ર કેમ્પને  સફળ  બનાવવા   વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રખડ અધ્યક્ષ ચેતનભાઈ જમોડ  બજરંગ દળ ના સંયોજક,દેવાંગભાઈ દવે, ભૌતિક મકવાણા , અલ્પેશ ચુડાસમા રિંકલબેન વેકરીયા, રાધિકાબેન વાઢેર ઉઠાવી રહતી

Follow Me:

Related Posts