અમરેલી

લાઠી પટેલ વાડી ખાતે આમ આદમી પાર્ટી નો સુરત મહાનગરપાલિકા ના વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી ના અધ્યક્ષતા માં જન સંવાદ કાર્યક્રમ યોજાયો

લાઠી પટેલ વાડી ખાતે  આમ આદમી પાર્ટી નો સુરત મહાનગરપાલિકા ના વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી ના અધ્યક્ષ સ્થાને  જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યકમ માં જીલ્લા આપના પ્રમુખ નિકુંજભાઈ સાવલીયા, રવિભાઈ ધાનાણી, શૈલેષભાઈ ભાદાણી, ઝવેરભાઈ રધોળીયા, પ્રતિક રાયજા, મનીષ પોકીયા, જયેશભાઈ કાકડીયા,, ભરતભાઈ,શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ અડતાલા જયેશભાઈ રાદડિયા અને મોટી સંખ્યામાં લાઠી શહેર અને લાઠી તાલુકા ની જનતા ઉપસ્થિત રહી હતી.

Related Posts