અમરેલી

લાઠી વધતા કોવિડ ૧૯ સંક્રમણને રોકવા ચેમ્બર ઓફ કોમર્સ સાથે મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમનું વેપારી સાથે પરામર્શ

લાઠી  વધતા જતા કોવિડ ૧૯  ના સંક્રમણ થી લોકો માં ભય નો ફેલાઈ અને કેસ ન વધે તે માટે મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ સાહેબ ની અધ્યક્ષતા માં ચેમ્બર ઓફ કોમર્સ સાથે પરામર્શ  ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તથા સભ્યો નો જનહિત માં  કોરોના થી સુરક્ષિત રહેવા માટે તારીખ -૧૩/૦૪/૨૧ થી તા – ૩૦/૦૪/૨૧ સુધી સાંજ ના ૬ થી સવાર ના ૬ સુધી સ્વમભુ લોક ડાઉન કરવા માટે નો નિર્ણય કરવામાં આવ્યો છે

Related Posts