લાઠી વિધાનસભા અતગત બાબરા અને લાઠી શહેર ખાતે દદીઓની સવિધા માટઆરોગ્યલક્ષી પ્રશ્નો અગે સરકારશ્રીમા રજુઆત કરતા અમરેલીના : સાસદ નારણભાઈ કાછડીયા
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને સગઠન મહામત્રી શ્રી રત્નાકરજીને લેખીત રજુઆત કરીઅમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તેમના સસદીય મત વિસ્તાર હેઠળ આવતા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાની વિધાનસભા ક્ષેત્ર અતગતના લાઠી અને બાબરા શહેર ખાતે કાયરત સરકારી હોસ્પિટલમા દદીઓની સુવિધામા વધારો થાય તે હેતુથી તા. ૨૧/૦૮/૨૦૨૩ ના રોજ માન. મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને ગુજરાત પ્રદેશ ભાજપ સગઠન મહામત્રી શ્રી રત્નાકરજીને લેખીત રજુઆત કરેલ છે.
સાસદશ્રીએ કરેલ રજુઆત મુજબ લાઠી તાલુકા મથકે આવેલ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનુ બિલ્ડીગ ૭૩ વષજુનુ અને અતિ જજરીત હાલતમા હોવાથી સારવાર અર્થે આવનાર દદીઓને મુશ્કેલીઓ પડી રહી હોવાથી લાઠી ખાતે કાયરત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનુ નવુ બિલ્ડીગ મજુર કરવા તેમજ બાબરા શહેર અને તાલુકા લોકો દદીઓન તાલુકા મથકે પુરતી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે બાબરા શહેર ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રને સિવિલ હોસ્પિટલનો દરજજો આપવા બાબતે આગામી બજેટ જોગવાઈ કરવા સાસદશ્રીએ મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને સગઠન મહામત્રીશ્રીને બેઠક દરમ્યાન લેખીતમા રજુઆત કરેલ હોવાનુ સાસદ કાયાલયની અખબારી યાદીમા જણાવેલ છે.
Recent Comments