અમરેલી

લાઠી શહેરમાં મૃદુહદયના પ્રજાવત્સલ્ય રાજવી કવિ કલાપી તીર્થ ખાતે ગુજરાત પ્રદેશ યુવા ભાજપની બાઇક રેલીનો ભવ્ય સત્કાર

સ્વતંત્રતા સેનાનીઓના સન્માન સમી આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા નું પ્રદેશ ભાજપ યુવા અધ્યક્ષ ડૉ પ્રશાંતભાઈ કોરાટ સહિત ટીમનું લાઠી શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ મૃદુહદય ના પ્રજા વત્સલ્ય રાજવી કવિ કલાપી તીર્થ ની મુલાકાત લીધી હતી ૨૦૦ થી વધુ બુલેટ ની બાઇક રેલી લાઠી શહેર માં પધારતા સ્થાનિક અગ્રણી ઓ પદા અધિકારી સંગઠન ના હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માં બાઇક રેલી નું ભવ્ય સ્વાગત સત્કાર કરાયું હતું આ રેલી માં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ મનીષભાઈ સંઘાણી અમરેલી યુવા ભાજપ ટિમ સહિત નું ભવ્ય સન્માન લાઠી પાલિકા પ્રમુખ ભરતભાઇ પાડા ગોપાલભાઈ વસ્તપરા જનકભાઈ તળાવીયા મયુરભાઈ હિરપરા રાજુભાઇ ભુવા જગદીશભાઈ નાકરાણી વિનુભાઈ વિસનગરા સહિત ના અગ્રણી ઓ દ્વારા કરાયું હતું કલાપી તીર્થ ખાતે મૃદુહદય ના રાજવી કવિ કલાપી ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરી દર્શન કર્યા હતા 

Related Posts