fbpx
અમરેલી

લાઠી શહેર માં રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલે રામકૃષ્ણ ઓડિટોરિયમ ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સતપહ ની ઉજવણી માં વન વિભાગ ના પ્રજાપતિ સાહેબ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર સહકારી અગ્રણી રાજુભાઈ ભુતૈયા રાજુભાઇ ભુવા સહિત અસંખ્ય અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ વેપારી રાજસ્વી ઓની ની ઉપસ્થિતિ માં વન્ય સપ્તાહ ની ઉજવણી કરાય હતી વન્ય પ્રાણી ઓની મહતા દર્શાવતી મનનીય માહિતી આપતા વન વિભાગ ના કર્મચારી ઓ અને અગ્રણી ઓ એ વન્ય પ્રાણી પ્રત્યે સંવેદના દર્શાવી સુંદર કામગીરી કરનાર પ્રકૃતિ પ્રેમી ઓને શાલ શિલ્ડ થી સન્માનિત કરાયા હતા 

Follow Me:

Related Posts