અમરેલી

લાયન્સ ક્વેસ્ટ ટ્રેનિંગ માં ઉપસ્થિત માં TTW નો સેમિનાર બી આર સી ભવન બાબરા યોજાયો

લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી અને બી આર સી ભવન બાબરા માં TTW સેમિનાર યોજાયો જેમાં આરોગ્ય સમિતિ ના ચેરમેન અને પૂર્વ પ્રમુખ લાયન જીતુભાઇ ડેર.શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા DCS લાયન જયેશભાઇ પંડ્યા. PRO પ્રો એમ. એમ. પટેલ GST લાયન પરેશભાઈ કાનપરીયા DC.લાયન્સ કવેસ્ટ લાયન રાકેશભાઈ નાકરાણી.પ્રો લાયન મહેશભાઈ પટેલ ટ્રેઝરર લાયન રિધેષ નાકરાણી TPEO શ્રી સોનિયા બેન કોટડીયા.BRC નીતિનભાઈ ચાવડા. ઇન્ચાર્જ કે. ની બી વી દોમડીયા તેમજ દાતા શ્રી અશોકભાઈ બારૈયા અને પ્રકાશભાઈ રાઠોડ.લાયન્સ ક્વેસ્ટ ટ્રેનિંગ માં ઉપસ્થિત માં TTW નો સેમિનાર બી આર સી ભવન બાબરા યોજાયો જેમાં બાબરા અને આજુબાજુ ની પ્રાથમિક શાળા 35 શિક્ષક ભાઇ બહેનો એ ટ્રેનિંગ માં જોડાયા હતા બે દિવસ ના લાયન્સ ક્વેસ્ટ માં વિદ્યાર્થી નું ઘડતર વિશે ની બૂક્સ આપવામાં આવી અને ખુબજ સારો અને રસપ્રદ TTW નો સેમિનાર સફળતા પૂર્વક સંપન્નથયો તેમ ક્લબ ના સેક્રેટરી લાયન સાહસ ઉપાધ્યાય ની યાદીમાં જણાવેલ

Related Posts