અમરેલી

લાયન્‍સ કલબ (મેઈન)નાં પ્રમુખપદે દિનેશ ભુવાને જવાબદારી

અમરેલી લાયન્‍સ કલબ (મેઈન)નાં પ્રમુખપદે શીતલ આઈસ્‍ક્રીમનાં માલીક અને સેવાભાવી ઉદ્યોગપતિ દિનેશ ભુવા અને તેની ટીમની શપથવિધિનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં પ્રમુખપદે દિનેશ ભુવા અને તેની ટીમની શપથવિધિ કરવામાં આવી હતી. આ તકે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયા, વસંત મોવલીયા, કાંતીભાઈ વઘાસીયા, રાજેશ માંગરોળીયા, મનુભાઈ દેસાઈ વિગેરે આગેવાનો અને હોદેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.

Related Posts