જિ.પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયાના અઘ્યનક્ષ સ્થા ને,ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી,જિ.ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા,પરિવર્તન ટ્રસ્ટયના પ્રમુખ શરદ ધાનાણી તથા લે.પટેલ સમાજના પ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયાની ઉપસ્થિલતીમાં પ્રમુખશ્રી શિવલાલ હપાણીની નિયુકિત.સમગ્ર લાયનવર્ષ ર0રર-ર3 દરમિયાન વિવિધ સેવાકાર્યો કરીને જિલ્લાાના છેવાડાના માનવી સુધી પહોંચવા પ્રયાસ કીરશ-શિવલાલ હપાણી-નવનિયુકત પ્રમુખશ્રીસમગ્ર અમરેલી જિલ્લાતમાં વિવિધ સેવા પ્રવૃતિઓ માટે જાણીતી લાયન્સ કલબ ઓફ અમરેલી(મેઈન)નો લાયનવર્ષ ર0રર-ર3 માટે પ્રમુખ,ઉપપ્રમુખ,સેક્રેટરી,ખજાનચી તથા નવા સભ્યાશ્રીઓનો ભઅંતરના ઓવારણાભ શપથગ્રહણ કાર્યક્રમ અમરેલી જિલ્લાી પંચાયતના પ્રમુખ શ્રીમતિ રેખાબેન મોવલીયાના અઘ્યુક્ષ સ્થાેને તથા રાષ્રીન ય સહકારી ધુરંધર આગેવાન ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના મુખ્યર મહેમાનપદે યોજાયો હતો,
સર્વ પ્રથમ ઉપસ્થિકત સૌનુ શબ્દોથથી સ્વા્ગત પાસ્ટ પ્રેસિડેન્ટન લા.દિનેશભાઈ ભુવા તથા દિપપ્રાગટય લા.રમેશચંદ્ર રૂપાલા તથા ઈન્ટોીન લીંગ પ્રક્રિયા વી.ડી.ઝી.લા.ધીરજલાલ રાણપરીયા દ્વારા કરવામાં આવી હતી. ઈન્ટોાઈ લેશન કાર્યક્રમમાં શિવલાલ હપાણીને પ્રમુખશ્રી તરીકે નિયુકત કર્યા હતા તથા સેક્રેટરી નિલેષભાઈ ઠુમ્મઝર અને ટ્રેઝરર બકુલભાઈ ભટ્ટે શપથ લીધા હતા તથા લાયન્સવ કલબ મેઈનના પાસ્ટઈ લા.દિનેશભાઈ ભુવાએ પોતાની ટીમના સહયોગને ગીફટ આપી પ્રોત્સાતહિત કર્યા હતા. લાયન્સત કલબ મેઈનની નવનિયુકિત ટીમને પ્રોત્સા હન આપવા માટે જિલ્લાત ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જિલ્લાત સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા,લેઉવા પટેલ સમાજ પ્રમુખ કાંતીભાઈ વઘાસિયા,ખોડલધામ સમિતિ કન્વીનનર રમેશભાઈ કાથરોટીયા,સા.કુંડલાના આગેવાનો સર્વશ્રી કરશનભાઈ ડોબરીયા,દેવચંદભાઈ કપોપરા,એસ.પી.જી. પ્રમુખ ભુપતભાઈ સાવલિયા,આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેર,સારહી કલબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, પરિવર્તન ટ્રસ્ટચના પ્રમુખશ્રી શરદ ધાનાણી વિ.ઉપસ્થિિત રહીને નવનિયુકત ટીમને અભિનંદન આપ્યાા હતા. સમગ્ર સમારોહને સફળ બનાવવા રાજુભાઈ ઝાલાવાડીયા,રજની ધોરાજીયા,જતીન સુખડીયા,ડો.પ્રા.જયદીપ સાવલિયા,લી.હસમુખ પટેલ,કૌશિક હપાણી, ભાવેશ નાકરાણી,ભરત ચકરાણી,પી.સી. દુધાત,દિનેશ હીરપરા,અમિત ધાનાણી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સમારોહનું સુંદર સંચાલન પ્રાઘ્યા પકશ્રી હરેશભાઈ બાવીશીએ કર્યુ હતુ
Recent Comments