fbpx
અમરેલી

લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન તથા જનજાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો

 અમરેલીના લીલીયા ખાતે લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન તથા જનજાગરણ અભિયાન કાર્યક્નમ યોજાયેલ હતો અને કોંગ્રેસ પ્ાક્ષ દ્વારા આયોજિત સભ્ય નોંધણી ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ હતી.
     આ કાર્યક્નમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, ધારાસભ્ય શ્રી પ્રતાપ્ાભાઇ દુધાત, અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી ,અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા, લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ખોડાભાઈ માલવીયા, લીલીયા તાલુકા પ્ાંચાયતના પ્રમુખશ્રી બહાદુરભાઇ  બેરા, નીતિનભાઈ ત્રિવેદી, જીવરાજભાઈ પ્ારમાર સહિતના લીલીયા તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓ ઉપ્ાસ્થિત રહ્યા હતા .
  સૌપ્રથમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દ્વારા ધારાસભ્ય શ્રી પ્રતાપ્ાભાઇ દુધાત ને કોંગ્રેસ પ્ાક્ષના સભ્ય નોંધણીનું  ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય કાર્યકરોની કોંગ્રેસ પ્ાક્ષના સભ્ય તરીકે નોંધણી કરવામાં આવેલ હતી.
  સ્નેહમિલનમાં કોંગ્રેસના દરેક કાર્યકરોને આગામી ગ્રામ પ્ાંચાયતના સરપ્ાંચની ચૂંટણીમાં સક્નિય રીતે રસ લઈ ગામેગામ કોંગ્રેસની વિચારધારાને વરેલા સરપ્ાંચો ચૂંટાય તે માટે અથાગ મહેનત કરવાનું આહવાન કરવામાં આવેલ હતું અને  લીલીયા તાલુકાના દરેક બુથ માંથી ઓછામાં ઓછા રપ સભ્યને કોંગ્રેસ પ્ાક્ષના સભ્ય તરીકે નોંધણી કરવાનું કામ કાર્યકરોએ કરવા જણાવવામાં આવેલ હતું.
  આ તકે જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી એ લીલીયા વિસ્તારને કર્મઠ ધારાસભ્ય શ્રી પ્રતાપ્ાભાઈ દુધાત જેવા નેતા મળ્યા હોય,૧૦૮ ની જેમ કાર્યરત ધારાસભ્ય શ્રી દ્વારા છેવાડાના લોકોને ન્યાય મળી રહે તે માટે ગામડે ગામડે અને દરેક બૂથ પ્ાર ના લોકો ની સમસ્યાઓ ના નિકાલ માટે કાર્યકરોને સતત કાર્યરત રહેવા જણાવેલ હતું.
 ધારાસભ્ય શ્રી પ્રતાપ્ાભાઈ દુધાતે લીલીયા તાલુકામાં દરેક બૂથ પ્ાર કોંગ્રેસ પ્ાક્ષ ના સભ્ય નોંધણી કાર્યક્નમ કરવા અને વધુમાં વધુ લોકોને કોંગ્રેસમાં સભ્ય બનાવવા પ્ાોતે સતત કાર્યરત રહેશે તેવી ખાત્રી આપી હતી.
 શ્રી મનીષભાઈ ભંડેરીએ હાલની સમસ્યાઓ, કોરોના કાળમાં સરકારની ભૂમિકા અને કિસાન આંદોલનની વાત કરી કોંગ્રેસનો કાર્યકર જો સતત મહેનત કરશે તો ભવિષ્યમાં અવશ્ય સારૂ પ્ારિણામ મળશે એવો આશાવાદ વ્યક્ કર્યો હતો.
 સમગ્ર કાર્યક્નમ ને સફળ બનાવવા લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ ના દરેક હોદેદારો એ જહેમત ઉઠાવી હતી.
Follow Me:

Related Posts