લીલીયા પટેલવાડી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ નિષ્ણાંત વેધર એનાલિસિસ સહિત ના કૃષિકારો દ્વારા ખર્ચ વગર ની ખેતી અંગે માર્ગદર્શન યોજાયું

અમરેલી જિલ્લા ના લીલીયામોટા લાઠી રોડ પટેલ વાડી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો મુખ્ય વક્તા શ્રી વેધર એનાલિસિસ શ્રી પરેશભાઈ ગૌસ્વામી તેમજ અમરેલી જિલ્લા પ્રાકૃતિક ખેતી જન આંદોલન વતી શ્રી ભરતભાઇ નારોલા આયોજક શ્રી, કોંત્તેય એગ્રો લીલીયા હમીરભાઈ વાઢીયા તેમજ લીલીયામોટા પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ શિંગાળા તેમજ લીલીયામોટા સરપંચ શ્રી જીવનભાઈ વોરા ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી વિશેષ કાર્યક્રમ માં જમીન ની જાળવણી તેમજ જો ખેતી સાથે પશુપાલન હશે તોજ ખેતી થશે બીજામૃત,જીવામૃત, ઘન જીવામૃત,આચ્છાદન, વાપચા, પ્રાકૃતિક ખેતી ના પાંચ સિદ્ધાંતો ની ખેડૂતો ને સમજ આપી હતી પરેશભાઈ ગૌસ્વામી અને ભરતભાઇ નારોલા એ માર્ગદર્શ આપ્યું હતું ખેતી માં ગોબર ગૌ મૂત્ર અને ખાટી છાશ નું સુ મહત્વ હોય કુદરતી રીતે કીટ નિયંત્રણ શેઠા પાળા પર થતા આંકડો લીમડો ધાતુરો કરંજ સીતાફળ ના પર્ણ માંથી કીટ નાશક બનાવવા નું શીખવ્યું હતું ખેતી માં ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે સમજાવ્યું હતું ગોઢાવદર ખાતે ભરતભાઇ નારોલા ની ગૌશાળા ની પરેશભાઈ ગૌસ્વામિ એ મુલાકાત લીધી હતી જો ગામડું બચશે તોજ સીટી બચશે એક તંદુરત ભારત નું ભાવિ કેવું હોય તેની વ્યાખ્યા લોકો ને સમજાવી હતી
Recent Comments