લીલીયા મોટા ની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના અધ્યક્ષ સ્થાને આવનાર બિપર જોય વાવાઝોડાને ગંભીરતાથી લઈને તમામ અધિકારીશ્રી ઓ સાથે બેઠક બોલાવેલી. જેમાં આવનાર આપદા માં સજજ રહેવા સૂચના અપાયેલ આ તકે મામલતદાર યુ.ડી.વાઢીયા, તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કંટારા, પીએસઆઈ એસ.આર.ગોહિલ સહિતના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ સાવજ, જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, ઘનશ્યામ મેઘાણી, વિપુલ પહાડા, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પરીન સોની, કેતનભાઇ ઢાકેચા, વિજય ગજેરા, ઘનશ્યામ બારીયા, પરેશ પહાડા, પત્રકાર ઇમરાન પઠાણ સહિતના કાર્યકરો વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
લીલીયા મોટાની મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજતા સાવરકુંડલા/ લીલીયા ના ધારાસભ્ય કસવાલા

Recent Comments