અમરેલી

લીલીયા મોટા ખાતે DYSP ભંડેરી સાહેબ દ્વારા ઈ એફઆઈઆર વિશે સ્કૂલના વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

આજરોજ લીલીયા મોટાની અમૃત બા હાઈસ્કૂલમાં અમરેલીના DYSP જે.પી.ભંડેરી સાહેબના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા શરૂ કરેલ અનોખી પહેલ એપ્લિકેશન E FIR નું વિશેષ માર્ગદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ અને લોક જાગૃતિ માટે સાહેબ દ્વારા માહિતી આપવા આવેલ આ તકે લીલીયા PSI એમ ડી ગોહિલ સાહેબ અમૃતબા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કરડ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સ્કૂલ સ્ટાફ વિદ્યાર્થીઓ હાજર રહેલ

Related Posts