લુટેરી ન લગ્નવાંચ્છુક વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેમની સાથે લગ્નના નામે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી નાણા પડાવી ઠગાઇ કરતી ટોળકીને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ
ગુનાની ટૂંકી વિગત
આ કામના આરોપીઓએ ગુન્હાહિત કાવતરું રચી પોતાના આર્થિક ફાયદા માટે સમાન ઇરાદો પાર પાડવા ફરીયાદીને લગ્નની લાલચ આપી આરોપીઓએ પોતાના નામ જયોતીબેન તથા હંસાબેન જેવા ખોટા નામો ધારણકરો ફરીયાદી સાથે જ્યોતીબેને લગ્ન/ ફુલકાર કરી કરાવી અને લગ્ન પેટે ૯૦,૦૦૦૮- ની રકમ બદદાનતથી ઓળવી જ છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યા વિ.બાબત
પકડાયેલા આરોપીઓની વિગત
(૧) કીશોરભાઇ મગનભાઇ મકવાણા (મિસ્ત્રી) ઉ.વ.૪૫ ધંધો.ડાયમંડ ટાકાનો હે,ગામ થોડી તા.સા.કુંડલા જી.અમરેલી (૨) જ્યોતી ઉર્ફે ફરઝાનાબાનુ વા/ઓ મોહમ્મદરાક્ષી ગુલામનબી શેખ ઉ.વ.૩૮ પંથીઘરકામ ડાયમંડ ટાકવાનો રહેગામ વેસ્માતા જલાલપોર જી.નવસારી વાળીને
તસ્મા ગામેથી ટેક્નીકમ સોર્સના માધ્યમથી પકડી પાડેલ છે. (3) તાહેરા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ વાર્તાઓ સઇદ અમજદ મલીક ઉ.વ.૩૪ થયો.સાર્ડીમાં ડાયમંડ ટાકવાના રહે.મુળ નશીરાબાદ જી,જલગાંવ રાજ્ય મહારાષ્ટ્ર હાલ રહે.સુરત લિંબાયત, મારુતિનઞર રીક્ષા ગેરજ ઉપર તા.જી સુરત
પકડાયેલ આરોપીઓના ગુન્હાહીત ઇતીહાસની વિગત
આરોપી નં (1) કીશોરભાઈ મગનભાઈ મકવાણા (મિસ્ત્રી) તથા નં (૩) તાહેરા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ વારો સઈદ અમજદ મલીક ઉપર સાવરકુંડલા સ્ટલ પોસ્ટ એ.ગુ.ર.ન– ૦૬:૨૦૨૩ ઇ.પી.કો. કલમ – ૪૦૬ ૪૧૯,૪૨૦:૧૨બબી) ૩૪ મુજબના ગુન્હાના કામે સાવળા રૂરલ પોીસ દ્વાર ધીરસર કર્યવાહી કરેલ અને સદર બન્ને આરોપી જેલ હવાલે હોય જ્યાંથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં-૦૩૧૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૦૬૪૨૦૪૧૯,૧૨બી) ૩૪ મુજબના ગુન્હાના કામે સાવરકુંડલા ટાઉન પોલિસે નામદાર કોર્ટ રાહે આરોપીનો કબ્જો મેળવી બરોપી વિરૂધ્ય ઘોરણસરની કાર્યવાહી કરેલ છે.
આમ આ કિશોરભાઇ મગનભાઇ મકવાણા તેમજ તાહેરા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ વા/ઓ સઈદ અમજદ મલીક બન્ને ગુન્હાના માસ્ટર માઇન્ડ છે.
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા
પો.સબ.ઇન્સ.શ્રી પી.એમ.સિસોદિયા તથા હેડ કોન્સ. શક્તિસિંહ સહદેવસિંહ, વુ.પો.કોન્સ. અફ્સાનાબેન કમાલુદ્દિનભાઇ દ્રારા કરવામાં આવેલ છે
Recent Comments