અમરેલી

વટેમાર્ગુ માટે શરબત સેવા નો પ્રારંભ ખોડિયાર મંદિર મહંત પ્રતિમદાસબાપુ નો ગિષ્મ માં હિમાલય જેવો હેત

દામનગર ધ્રુફણીયા રોડ ઉપર આવેલ ખોડિયાર મંદિર ના પ્રતિમદાસબાપુ ના સાનિધ્ય માં વટેમાર્ગુ માટે શરબત સેવા નો પ્રારંભ વગડીયા ખોડિયાર મંદિર ધ્રુફણીયા રોડ ખોડિયાર માતાજી મંદિર ના મહંત પ્રતિમદાસબાપુ અને માતાજી દ્વારા ધોમધખતા તાપ ની ગિષ્મ માં હિમાલય જેવો હેત વેરાન વગડા માં વટેમાર્ગુ રાહદારી ઓને શીતળ શરબત સેવા નો પ્રારંભ કરાયો છે સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ તરીકે ઓળખાતા દામનગર થી ધ્રુફણીયા રોડ શ્રી વગડીયા ખીડિયાર માતાજી મંદિરે શરૂ થયેલ શરબત સેવા ઓ લાભ ખૂબ મોટા પ્રમાણ માં રાહદારી ઓ મેળવી રહ્યા છે 

Related Posts