fbpx
ભાવનગર

વડાપ્રધાનની મુલાકાતને લઇને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પડાયું

૩૬ મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાત ટીમના કેપ્ટન શ્રી ધ્રુવીબેન પટેલે જણાવ્યું હતું કે કોવીડના સાત વર્ષ બાદ રમવાનો ટીમમાં અનેરો ઉત્સાહ છે.

ગુજરાત નેટબોલ ટીમના કેપ્ટનશ્રી ધ્રુવીબેન પટેલે જણાવ્યું હતું કે ૩૬ મી નેશનલ ગેમ્સ ૭  વર્ષ બાદ રમાઈ રહી છે તેમાં પણ ગુજરાતમાં ભાવનગરમાં રમાઈ રહી છે ત્યારે હોમ ગ્રાઉન્ડનો લાભ ચોક્કસ થવાનો જ છે ભાવનગરમાં સપોર્ટિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ સારી સુવિધા મળી રહી છે

ભારતની નેટબોલની ટોપ આઠ ટીમો નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહી છે ત્યારે ભાવનગરના લોકોને નેશનલ ગેમ્સમાં નેટબોલની ટીમને સપોર્ટ કરવા તથા નેટ બોલ રમત વિશે જાણવા માટે અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts