વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે વડીયા થી હનુમાન ખીજડીયાની વિદ્યાર્થી ફેરાની એસ.ટી. બસ ઘણા સમયથી અનીયમીત છે , તથા બગસરા ડેપો મેનેજરને કહી તો તે કહે છે કે જેતપુર ડેપોની બસ તમો આવે તથા બગસરા ડેપો મેનેજર બહેનશ્રી એ ફોનમાં સરખા જવાબ પણ આપતા નથી તથા અમારા મોબાઈલ નંબર બ્લેક લીસ્ટમાં નાંખી દીધેલ છે અને હનુમાન ખીજડીયા ગામની વિધાર્થીશ્રીને તથા વિદ્યાર્થીઓ ઘણા સમયથી હેરાન પરેશાન છે આથી હનુમાન ખીજડીયા ગામે વડીયા થી હનુમાન ખીજડીયા રૂટની બસ ૦૨ દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપતા સત્યમ મકાની.
વડીયાથી હનુમાન ખીજડીયાની વિદ્યાર્થીની બસ ચાલુ નહીં થાય આંદોલન કરવાની ચીમકી આપતા સત્યમ મકાની


















Recent Comments