fbpx
અમરેલી

વડીયા સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં વધારો

 તા.૧૨/૦૯/૨૦૨૨ના રોજ રાત્રે ૧૨.૦૦ કલાકે જિલ્લાના વડીયા તાલુકાના વડીયા ગામ પાસે સુરવો નદી ઉપર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં વધારો થયો છે. આ જળાશયનું રુલ લેવલ જાળવવા માટે આ જળાશયનો એક દરવાજો ૦.૭ મીટર ખોલવામાં આવ્યો છે. જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧૫૯ કયુસેક છે. આથી જળાશયના નીચાણવાળા વડીયા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવે છે.

Follow Me:

Related Posts