fbpx
અમરેલી

વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત

રણોલી ચોકડી નજીક પદમલા પાસે વાહન ની ટક્કર લાગતા મોત થયૂ હતૂ

મૂળ અમરેલી જીલ્લા નાસમઢીયાળા ગામ ના અને કારેલી બાગ ઉપવન સોસાયટી મા રહેતા ૩૦ વષઁ ના જયેશ પરસોતમ ભાઈ ડોબરીયા મિકેનીકલ એંજિનિયર તરીખે ખાનગી કંપની મા નોકરી કરતા હતા
બૂઘવારે સાંજે ૭:૩૦ કલાકે નોકરી પરથી ઘરે જતા હતા રણોલી ચોકડીનજીક પદમલા જવા ના રોડ પર વાહને અડફેટે લેતા સ્થળ પર જ મોત નીપજીયૂ હતૂ.
જયેશ ના ૨ વષઁ પહેલા જ લગ્ન થયા હતા
તેમની પત્ની નો ૧૫ દિવસ પહેલા જ સીમંત નો કાયઁકમ યોજવામા આવ્યો હતો
પપા ની પણ ગેરહાજરી હતી ૪ બહેન વચ્ચે એક જ ભાઈ હતો હાલ મા માતા ની સાથે રહેતો હતો તેમના મોત ના પગલે પરીવાર આઘાત મા સરી પડ્યો હતો નાના ભાઈ પીયૂષ ડોબરીયા જણાવ્યું હતુસમગ્ર  સમઢીયાળા ગામ શોક મગ્ન થયૂ હતૂ.

Follow Me:

Related Posts