ગુજરાત

વલસાડમાં રિક્ષા ચાલકોએ પેટ્રોલની ટાંકી કઢાવી તેમનું વાહન ઠપ્પ કર્યા

વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ૪૦૦થી વધુ ઝ્રદ્ગય્ પમ્પ સંચાલકોની કમિશન વધારાના મામલે આજે એક દિવસની હડતાળ પાળવાનું એલાન કર્યું હતું. જેને લઈને ઝ્રદ્ગય્ ગેસ ઉપર ર્નિભર રહેતા રિક્ષાચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગત રોજ મોડી સાંજે ઝ્રદ્ગય્ ગેસ પમ્પ સંચાલકોએ અચાનક એક દિવસ ગેસ પમ્પ બંધ રહેવાની જાહેરાત કરી હતી.

જેને લઈને ઘણી રીક્ષા ચાલકો ગેસ પુરાવવાનો બાકી રહેતા તેમણે રીક્ષા મૂકી દેવાનો વારો આવ્યો છે. રેલવે સ્ટેશન બસ ડેપો ઉપર રિક્ષાનો ધંધો કરતા રીક્ષા ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઝ્રદ્ગય્ ગેસ સંચાલકો પણ ૨૪ કલાક પહેલા હડતાળની જાણ કરવા અપીલ કરી છે. રીક્ષામાં ગેસ પૂરો થાય બાદ મોંઘવારીમાં રીક્ષા ચાલકે રિક્ષાને પેટ્રોલ ઉપર ચલાવવાનો વારો આવશે જેનું ભારણ યાત્રીને પડી શકે છે.

રીક્ષા ચાલકોને અગાવથી જાણ કરી હોય તો રીક્ષા ચાલકો પણ તેમની રીતે ઝ્રદ્ગય્ ગેસની વ્યવસ્થા કરી શકે તે ધ્યાને રાખવું જાેઈએ વલસાડ શહેરના ૫ હજારથી વધારે રીક્ષા ચાલકો ઝ્રદ્ગય્ ગેસ ઉપર ર્નિભર રહેતા હોય છે. ગઈ કાલે રવિવાર હોવાથી તમામ રીક્ષા ચાલકો રોજગારની વ્યસ્તત્તાના કારણે મોટાભાગના રીક્ષા ચાલકોને આજે દક્ષિણ ગુજરાતમાં ઝ્રદ્ગય્ પમ્પ સંચાલકો હડતાળમાં હોવાનું ધ્યાને ન રહેતા તેમણે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે.

Follow Me:

Related Posts