અમરેલી

વસ્તી સંપર્ક અને પ્રબુદ્ધ નાગરિક સંપર્ક અભિયાન

આજરોજ સાવરકુંડલા શહેર ખાતે અમરેલી જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમા સંપર્ક અભિયાન કરી પ્રબુદ્ધ નાગરિકોનું પંચતિર્થ  પત્રિકા અને ફોટો આપી  સન્માન કરવામા આવેલ.. આ તકે હિરેનભાઇ હિરપરા મહામંત્રી પ્રદેશ ભાજપ કિસાન મોરચા,કેશુભાઇ વાઘેલા પ્રમુખ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચો, અરવિંદભાઈ મેવાડા- સદસ્ય પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચો પ્રભારી ગીરસોમનાથ, વસ્તી સંપર્ક અભિયાન ઇન્ચાર્જ જયંતિભાઇ હેલૈયા,હસુભાઇ ખેતરીયા, પ્રમુખ અ.જા મોરચો, લલીતભાઇ મારૂ મહામંત્રી અ.જા.મોરચા વકીલ શ્રી ભૂપેન્દ્રભાઇ રાઠોડ,નગરસેવક કેશુભાઇ બગડા,નિતીનભાઇ હેલૈયા,હરીભાઇ ભરવાડ,હસુભાઇ ચાવડા, તેમજ શહેર ભાજપના રમેશભાઇ વેગડા, રમેશભાઇ બગડા,જીતેનભાઇ, જનકભાઇ મારૂ તેમજ પ્રબુદ્ધ અને નિવૃત નાગરિક હરજીભાઇ હેલૈયા, તેમજ જયંતિભાઈ બગડા,નાગજીભગત,અરજણભઇ વગેરે લોકોનુ સન્માન કરવામા આવેલ છે..

Related Posts