ગુજરાત

વાપીમાં લેબર કોન્ટ્રાક્ટરે મજુર મહિલા સાથે દુષ્કર્મ કરતા ફરિયાદ નોંધાઈ

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા વિસ્તારમાં આવેલી કંસ્ટ્રક્શન સાઈડ ઉપર કામકરતી શ્રમિક મહિલા ઉપર લેબર કોન્ટ્રાક્ટરની દાનત બગડી હતી. શ્રમિક મહિલાને કંસ્ટ્રક્શન સાઈડ ઉપર કામ કરવાના નામે મહિલાને બોલાવી હતી. લેબર કોન્ટ્રાક્ટરની નિયત બગડતા શ્રમિક મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં એક કંસ્ટ્રક્શન સાઈડ ઉપર લેબર કોન્ટ્રાક્ટરે શ્રમિક મહિલા ઉપર દુષ્કર્મ આચાર્યુ હતું. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોએ લેબર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Related Posts