fbpx
અમરેલી

વિરોધપક્ષના ઉપનેતા સેજલબેન પ્રહલાદભાઈ સોલંકી દ્વારા ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા પાસે આઉટસોર્સિંગ એજન્સી ની માહિતીની માંગ કરવામાં આવી…

૧) અમરેલી નગરપાલિકા મા આઉટ સોર્સિંગ થી કામ કરતી એજન્સીનું નામ તેમને આપવા માં આવેલ વર્ક ઓડર ની નકલ તેમજ તે અંગે ટેન્ડર ની નકલ તેમજ આ કામ પાલિકા એ જે એજન્સીને આપેલ છે.તે એજન્સી દ્વારા ટેન્ડર પ્રક્રિયા માં જોડેલા તમામ દસ્તાવેજો ની નકલ આપવી

૨) આ આઉટ સોર્સિંગ કામ માટે નગરપાલિકા એ દૈનિક પેપર માં આપેલી જાહેરાત ની નકલ આપવી.210

૩) આ કામ બાબતે જે તે તમામ એજન્સીએ ટેન્ડર પ્રક્રિયા માં ભાગ લીધેલ હોઈ તેવી તમામ એજન્સી ની યાદી આપવી તેમજ તે એજન્સીઓ ની સંપૂર્ણ માહિતી જેવી કે એજન્સીઓ ના રજી.નંબર, એજન્સીઓ ના સરનામાં તેમજ આ ટેન્ડર માટે જોડેલા દસ્તાવેજો ની નકલ આપવી.

૪) હાલ અમરેલી નગરપાલિકા માં આ કામ (આઉટ સોર્સિંગ) કરતી એજન્સી દ્વારા હાલ અમરેલી નગરપાલિકા માં કામ કરતા કર્મચારીઓ ની યાદી તેમના નામ આધાર કાર્ડ તેમના સંપૂર્ણ બાયોડેટા તેમજ નગરપાલિકાની કઈ કઈ શાખામાંકામ કરે છે તેની વિગત તેમજ તેઓએ આ કામ(નોકરી )માટે અરજી કરેલ છે તેની નકલ તેમજ તેમાં જોડેલા સંપૂર્ણ સર્ટીફીકેટ, દસ્તાવેજોની નકલ આપવી

૫) આ એજન્સી દ્વારા નગરપાલિકા મા કામ કરતા તમામ કર્મચારીઓ ને માસિક પગાર ચુકવણી અંગે ના વાઉચરો અથવા બેંક ડીટેલ તથા તેવો ના કાપતા ઈ.પી.એફ.ની માહિતી વગેરે આપવી.

Follow Me:

Related Posts