રાષ્ટ્રીય

વિશ્વની સૌથી મોંઘી કાર, જેની કિંમતમાં આવી શકે છે ૫૧૩ ફોર્ચ્યુનર

વિશ્વની સૌથી મોંઘી કાર કઈ છે? શું તમે જાણો છો? આ કારની કિંમત એટલી વધારે છે કે તેની કિંમત ૫૧૩ ફોર્ચ્યુનર કાર આવી શકે છે. ઇર્ઙ્મઙ્મજ-ઇર્અષ્ઠી ન્ટ્ઠ ઇર્જી ર્દ્ગૈિી ડ્ઢિર્ॅંટ્ઠૈઙ્મ વિશ્વની સૌથી મોંઘી કાર છે. તેની કિંમત ૨૬૭ કરોડ રૂપિયા છે. બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા ગ્રુપ રોલ્સ રોયસ આ કાર બનાવે છે.

માત્ર તેના લિમિટેડ એડિશન જ ઉપલબ્ધ છે. રોલ્સ રોયસ લા રોઝ નોયર ડ્રોપટેલ કારની કિંમત રૂ. ૨૬૭ કરોડ છે, જ્યારે ફોર્ચ્યુનરની કિંમત રૂ. ૫૨ લાખની આસપાસ છે. આ રીતે, રોલ્સ-રોયસ લા રોઝ નોઇર ડ્રોપટેલને બદલે ૫૧૩ ફોર્ચ્યુનર આવી શકે છે. ઇર્ઙ્મઙ્મજ-ઇર્અષ્ઠી ન્ટ્ઠ ઇર્જી ર્દ્ગૈિી ડ્ઢિર્ॅંટ્ઠૈઙ્મ કારની ટોપ સ્પીડ ૨૫૦ કિમી પ્રતિ કલાક છે. આ કાર ૫ સેકન્ડમાં ૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ઇર્ઙ્મઙ્મજ-ઇર્અષ્ઠી ન્ટ્ઠ ઇર્જી ર્દ્ગૈિી ડ્ઢિર્ॅંટ્ઠૈઙ્મ કારમાં ટિ્‌વન-ટર્બોચાર્જ્‌ડ ૬.૭૫ લિટર ક્ષમતાનું ફ૧૨ એન્જિન છે. તે ૬૦૧ ૐઁ પાવર અને ૮૪૦ દ્ગદ્બ ટોર્ક જનરેટ કરે છે. કારના ઈન્ટિરિયરમાં બ્લેક સિકેમોર વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Related Posts